Wednesday, September 22, 2010

તારી એક 'ના' (Tari ek 'naa')



તારી
એક
'ના'
પર
જિંદગી ના
સમીકરણો
બદલાઈ
ગયા....!
- ને
તું કહે
છે
મારું જિંદગી નું
ગણિત
એકદમ
પાક્કું છે ...!

- નંદિની

2 comments:

  1. jindgi na ganito si khber kyare badlay che sarvar ne badbaki ma hun sadya kacho rahyo kadach etle j aaje prem na sarvala mari thi adekhay che...!

    ReplyDelete
  2. jordar good job From www.booksonclick.com

    ReplyDelete