Wednesday, September 22, 2010

ભીની રેત માં સપનાના ઘર (Bhini ret ma sapna na ghar)



લો
અમે
બનાવ્યા
ભીની રેત માં
સપનાના ઘર ...
ને
ઉપસેલા ભીના પગલાં
કોરા કાગળ પર
પહેલી સાંજ
પહેલો સાથ
પહેલો પ્રેમ....

- નંદિની

No comments:

Post a Comment