Monday, September 20, 2010

ભર ઉનાળે વર્ષા(Bhar unade Varsha)



યાદો નું
સ્મરણ
જાણે કે
ભર ઉનાળે ...
વર્ષા નું
આગમન...!!

- નંદિની

No comments:

Post a Comment