Nandini Poems world
Monday, September 20, 2010
નસીબ
આડે થી
ત્યારે
રેખા ખરી
ગઈ કે-
જયારે
એને
મારી
હથેળી માં
એની
હસ્તરેખા
મૂકી દીધી..!
- નંદિની
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment