Nandini Poems world
Monday, September 20, 2010
Mann ne mali pankh
મન ને મળી
પાંખ
ને ઊડવા
મળ્યું આભ
ઘેલુ થઇ ને
ઉડ્યા કરે ...
ને -
થાકશે ત્યારે
જંખે છે
તારી એક જ ડાળ .
- નંદિની
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment