Nandini Poems world
Tuesday, September 21, 2010
હું તારો પડઘો બનીશ (Hu taro padgho banis)
એણે કહ્યું
હું તારો
પડઘો બનીશ
શર્ત એટલી
- કે...
માત્ર
ને
માત્ર
તું
સાદ
પાડે તો...!
- નંદિની
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment