Wednesday, September 22, 2010

તારી દોસ્તી નો નશો (tari dosti no nasho )



મને તો
તારી
દોસ્તી
નો-
નશો
ચડ્યો છે...
-ને
બીજા
નશા
પણ શોધે છે
સરનામું તારું...!

- નંદિની

No comments:

Post a Comment