Tuesday, September 21, 2010

યાદ નો ભેજ (Yaad no bhej)



વરસાદ
તો
થંભી
ગયો..
...પણ
...યાદ
નો
ભેજ
હજીપણ
અકબંધછે...!

- નંદિની

No comments:

Post a Comment