Tuesday, September 21, 2010

તારો એક જ સંગ (Taro ek sang)


ઉદાસ છે સાંજ
છલોછલ છે પ્રસંગ
ને
મિત્રોમાં
શોધું છું
તારો એક જ સંગ..
- નંદિની

No comments:

Post a Comment