Wednesday, September 22, 2010

તને જોયો આયના માં (tane joyo aaina ma)



આયના માં
જોઈ ને

હરખાઈ રહી
છું.
અંદર ને -
અંદર
મહેકી
રહી છું...
શું
સાચેજ -
મેં તને
જોયો
આયના માં ...!

- નંદિની

No comments:

Post a Comment