Friday, September 24, 2010

રહી નથી સકતી (rahi nathi sakti)



અતીત થી અલિપ્ત રહી નથી સકતી;
ને વર્તમાન માં લુપ્ત થઇ નથી સકતી.
- નંદિની

2 comments: