Friday, September 24, 2010

નદી આવી ગઈ (nadi aavi gayi)



રણ ને
પણ -
-કોડ છે
દરિયા માં
સમાઈ
જવાના ...?
- પણ
રસ્તા
વચ્ચે
નદી
આવી ગઈ .

-નંદિની

2 comments: