Tuesday, September 21, 2010

મારુંમન હિલોળેચડ્યું (maru mann hilode chadyu)



શાંત જળ
માં
તે
નાખી
એક અટકચાળી
કાંકરીને
મારુંમન
હિલોળેચડ્યું....!
- નંદિની

1 comment: