Wednesday, April 6, 2011


વાચા આપીને
મુક બની ગયા
ને -
જિંદગી ને
પ્રસંગો થી
...છલોછલ
બનાવી ગયા....
- નંદિની

1 comment:

  1. શબ્દ ભંડોળ, ઓછુ લાગણીઓનુ છે છલોછલ.

    ReplyDelete