Nandini Poems world
Wednesday, April 6, 2011
ભીના પગલાં
તો સાથે પાડ્યા હતાં
સાંધ્યસમુદ્ર કિનારે
ને અંકિત થયા...
હૃદય ના
...
કોરાં ખૂણા માં...
ભીનાશ રૂપે...
- નંદિની
1 comment:
prakash
April 18, 2011 at 1:57 AM
આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ લખવાનું કારણ એ જ છે.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
આંખને ખૂણે હજીયે ભેજ છે,
ReplyDeleteઆ લખવાનું કારણ એ જ છે.