Thursday, March 3, 2011

કુહાડી ના સ્પર્શ
થી
ડાળખી પણ
અતિ સંવેદનશીલ
બની ને -
ફરી હામ ભીડી
ફૂલ બનીને ખીલી....!
- નંદિની

1 comment:

  1. હો કુહાડી જ્યાં બધાના હાથમાં,
    વૃક્ષ વિષે કોને સમજાવું કહે?

    ReplyDelete