Nandini Poems world
Wednesday, January 12, 2011
....
યાદ કરે છે કોઇ એતો
,
બીજું કઇં નથી.
સાસરે વળાવેલી દિકરી ની યાદમાં
,
'
માં
'
ને હેડકી આવે ને આંખમાં
ખુશી ના આંસુ કે - દિકરી યાદ કરે છે-
કોઈ એ તો
,
બીજું કઈ નથી....
-
નંદિની ૧૨.૧.૧૧
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment